બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સારોદ ગામ ખાતે ના તળાવ માં ન્હાવા પડેલ ૨૯ વર્ષીય યુવાન નું તળાવ ના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું……

તળાવ માં યુવાન ડૂબ્યો હોવાની માહિતી વાયુવેર્ગે પ્રસરતા સ્થળ ઉપર લોક ટોળા જમ્યા હતા અને ડૂબેલા યુવાન ની શોધખોળ હાથ ધરવામાં આવી હતી..સતત કલાકો સુધી શોધખોળ હાથ ધરવામાં આવતા યુવાન નો કોઈ જ પટ્ટો ન લાગતા આખરે આજ રોજ ભરૂચ નગર પાલિકાના ફાયર જવાનો ની મદદ લેવામાં આવી હતી..ફાયર ના કર્મીઓએ તળાવ ખાતે દોડી જઇ મૃતક ની લાશ ની શોધખોળ હાથધરી હતી…….

LEAVE A REPLY