-વાવે ગુજરાત અંતર્ગત મુખ્યમંત્રી શ્રી નું સપનું સાકાર કરવા ના ભાગ રૂપે ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના કરા ગામ ખાતે કર્તવ્ય વેલફર ટ્રસ્ટ તેમજ કરા ગામ ના સરપંચ.યુવાનો અને વાલિયા રેંજ ના આર એફ ઓ ગજેન્દ્ર સિંહ ભરથાણા સહિત ના આગેવાનો એ ભેગા થઇ કરા ગામ ના કિનારે તેમજ ગામ ની ગૌચર ની જમીનો ઉપર મળી કુલ ૫૦૦૦ જેટલા વૃક્ષ નું વાવેતર કરવામાં આવ્યું હતું….સાથે જ પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી કે આગામી વર્ષોમાં પણ વૃક્ષો નું વાવેતર કરીશું અને તેની સાળ સંભાળ રાખીશું………

LEAVE A REPLY