Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જન શિક્ષણ સંસ્થા અને જે પી કોલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત રેલી કાઢવામાં આવી હતી…..

Share


ભરૂચ જન શિક્ષણ સંસ્થા અને જ્યેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા શરૂ થતાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત ભરૂચ ના કસક સર્કલ ખાતે થી એક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ભરૂચ નગર પાલિકાના પ્રમુખ સુરભી બેન તંબાકુવાલા.સ્થાનિક પાલિકા સભ્ય વિજય કોન્ટ્રાક્ટર  સહિત ના મહાનુભાવો ની ઉપસ્થિતિમાં રેલી ને ફ્લેગ આપી પ્રસ્થાન કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો તેમજ કોલેજ ના વિદ્યાર્થીઓ સ્વચ્છતા અંગે ના વિવિધ સ્લોગન વારા બેનરો સાથે રેલી માં જોડાયા હતા….

Advertisement

Share

Related posts

ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સહિત લાખોના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી વાલિયા પોલીસ.

ProudOfGujarat

ભરૂચ : ટ્રાન્સપોર્ટ સાથીદારની દાદાગીરી : ઝઘડીયા ખાતે ટ્રાન્સપોર્ટના ધંધાની મથામણમાં આરોપીએ તેના દીકરા સાથે મળીને ઈસમના ગળામાંથી ચેઇન ઝુંટવી.

ProudOfGujarat

જયપુરની ડયુઆથ્લોનમાં સુરતની બે સંતાનોની માતાએ 2કલાક 3 સેકન્ડમાં મેળવ્યો સિલ્વર મેડલ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!