દહેજના ટાવર ફળીયા માંથી એલ.સી.બી એ વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. આ અંગે દહેજ પોલીસ મથક ખાતે નોંધયેલ પોલીસ ફરિયાદ એલ.સી.બી હે.કો જયેશ શાકરલાલની ફરિયાદ મુજબ દહેજ ટાવર ફળિયામાં બાતમી મુજબ રેડ કરવામાં આવી હતી જેમાં ભાવના પટેલના નિવાસ્થાનેથી વિદેશી દારૂની બોટલો તેમજ બીયરની બોટલો મળી કુલ નંગ ૨૬ કિંમત રૂપિયા ૧૩૦૦ ઝડપાયો હતો. આ અંગેની ફરીયાદ નોંધાતા દહેજ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ ધરમેન્દ્રસિંહ નાગજીબાવા તપાસ કરી રહ્યા છે.

LEAVE A REPLY