Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડભોઇના પ્રયાગ પૂરા ગામે આજે સ્મશાન તેમજ આર.સી.સી.રોડનું ખાત મુહુર્ત કરાયું.

Share

ડભોઇમાં પ્રયાગપૂરા તેમજ બોરિયાદ તેમજ નગરપાલિકા વિસ્તારમાં ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતા(સોટ્ટા) ના હસ્તે ખાત મહુર્ત કરવામાં આવ્યું હતું. બંને ગામોના અગ્રણીઓ સરપંચ સહિત મહામંત્રી હિતેશભાઈ પટેલ,ર્ડો બી.જે. બ્રહ્મભટ્ટ,વી.જે.શાહ,વકીલ અશ્વિનભાઈ પટેલ,ભાવેશ પટેલ(નળા),બીરેન પટેલ,દિનશા પટેલ,વિનુભાઈ પંડ્યા,કલ્પનાબેન પટેલ સહિત ભાજપના કાર્યકર્તાઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

વશિષ્ઠ ભટ્ટ : ડભોઇ

Advertisement

Share

Related posts

ભાજપની પ્રચંડ લહેરમાં વિપક્ષ ઘ્વસ્ત, રસ્તાઓ પર ઢોલ-નગારાની ધૂમ, કાર્યકરો કરી રહ્યા ઉજવણી.

ProudOfGujarat

ઝઘડિયાના વલી ગામ નજીક મોટરસાયકલ પર દેશી દારુ લઇને જતો ઇસમ ઝડપાયો.

ProudOfGujarat

ગાંધીનગરમાં આરોગ્ય તંત્રની તવાઈ, 14 વિસ્તારોમાં મચ્છરોના પોરા મળતા ત્રણ બાંધકામ સાઇટને રૂ.10 હજારનો દંડ, 10 ને નોટિસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!