Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

અંકલેશ્વર જીઆઇડીસી માં ડુપ્લીકેટ જંતુનાશક દવા બનાવવા નું કૌભાંડ ઝડપાયું.

Share

અંકલેશ્વર જીઆઇડીસી માં ડુપ્લીકેટ જંતુનાશક દવા બનાવવા નું કૌભાંડ ઝડપાયું.

અંકલેશ્વર જીઆઇડીસી માં આવેલ રાધે એગ્રો સેલ્સ માંથી ડુપ્લીકેટ દવા નો જથ્થો ઝડપાયો હતો.ત્રુ બડી સંસ્થા ની ટીમ એ અંકલેશ્વર રૂરલ પોલીસ ને સાથે રાખી રેડ કરતા દવાનો મોટો જથ્થો મળી આવ્યો હતો.જેમાં 4 નામાંકિત કંપની ઓની જંતુનાશક દવા ની કોપીરાઈટ કરી ખેડૂતો ને વેચાણ કરવામાં આવતું હોવાની પ્રાથમિક જાણકારી મળી હતી.હાલ પોલીસે સમગ્ર મામલે રાધે એગ્રોના સંચાલક સામે ગુનો નોંધી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ શહેરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો.પ્રવીણ તોગડિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાય હતી.

ProudOfGujarat

અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં મોબાઈલ રીપેરીંગ શોપમાં મોબાઈલ સળગ્યો.

ProudOfGujarat

અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે કન્સ્ટ્રક્શન સાઇટનો સ્લેબ ધરાશાયી થતાં એકનું મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!