ગોધરા, રાજુ સોલંકી

પંચમહાલ જીલ્લાની તાલુકા પંચાયતની બે બેઠકો પર યોજાયેલી પેટાચુટણીનુ પરિણામ જાહેર થયુ હતુ.જેમા ફરી ભાજપનો ભગવો લહેરાયો હતો.જેમા ભાજપના ઉમેદવારોની જીત થઈ હતી.કોંગ્રેસના ઉમેદવારોની હાર થઈ છે.

શહેરા તાલુકાના ગુણેલી બેઠક ઊપર ભાજપના ઊમેદવાર આનંદબેન શૈલેષ કુમાર જાદવનો વિજય થયો ગોધરા તાલુકા પંચાયતની કાંકણપુર બેઠકમાં ભાજપના ઉમેદવાર લલિતાબેન પરમારનો વિજય થયો છે. આમ પંચમહાલ જીલ્લાની બે તાલુકા પંચાયતની બેઠક પર ભાજપનો કેસરિયો લહેરાયો છે.

LEAVE A REPLY