બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હરિપુરાપાટિયા પાસે અકસ્માત થયો હતો. અકસ્માતમાં ઝઘડિયા તાલુકાના માંડવી ટેકરા ફળિયામાં રહતા અજુંન ભાઈ વસાવા  પોતાની હીરો હોન્ડા પેસન ગાડી નંGj.16.s.3560લઈ જતા હરિપુરા ગામ પાસે સામેથી આવતી ઈકો ગાડી નં GJ.34.B.3713 પુરઝડપે આવતા પેસન ગાડી સાથે અથડાતા પાછળ બેસેલા રાઘાબેન ને માથાના ભાગે તથા જમણા હાથે ગંભીર ઈજા પોહોચાડતા સારવાર દરમ્યાન તેઓનું મોત નિપજ્યું હતું તથા અંજુન ભાઈ ને માથાના ભાગે ગંભીર ઈજા પોહાચાડી હતી.મામલા અંગે પોલીસે અકસ્માત મોત અંગે ની ગુનો દાખલ કરવાની તજવીજ હાથધરી હતી…?.

LEAVE A REPLY