વિદેશી દારૂ ,રોકડા,અને મોબાઈલ મળી કુલ રૂ ૧૮૫૩૦ની મતાં જપ્ત
,૧ આરોપીનીઅટક ,
ભરૂચ તા ૯
ભરૂચ જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા વારંવાર દારૂની બદી સામે લાલ આંખ કરવામાં આવતી હોવા છતાં ,ભરૂચ જિલ્લામાં વિદેશી દારૂની હાટડીઓ ઠેર ઠેર જ

ભરૂચ તાલુકાના કવિઠા ગામખાતેથી એલ .સી .બી પોલીસે .વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો વિદેશી દારૂ સહિત કુલ રૂ ૧૮૫૩૦ની મત્તા પોલીસે જપ્ત કરી એક આરોપીની અટક કરેલ છે
આબનાવની વિગત જોતા મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્સન હેઠળ એલ. સી. બી.પોલીસના ઈ.ચા .પી.આઈ.કે .જે. ધડુકે અને પીએસઆઇ એ . એસ .ચૌહાણે અને તેમની ટીમે બાતમીને આધારે ભરૂચ તાલુકાના કવિઠા ગામના જૂની વસાહત વિસ્તાર માંથી વિદેશી દારૂની નાની મોટી બોટલ નગ ૮૬ કી રૂ .૯૦૦૦ રોકડા નાણાં રૂ ૪૦૩૦ મોબાઇલ નગ ૨ કી.રૂ.૫૫૦૦ મળી કુલ રૂ ૧૮૫૩૦ ની મત્તા જપ્ત કરી હતી આરોપી બુટલેગર કીર્તન ઉર્ફે કિરણ અમૃત વસાવાની પોલીસે અટક કરી હતી વધુ તપાસ નબીપુર પોલીસ કરી રહી છે .

LEAVE A REPLY