Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકા ના વાંકલ ગામે બાલુભાઈ મૈસુરિયા(લક્ષ્મી) પરિવાર દ્વારા શેરડી કાપતા મજૂરો ને નાસ્તા નુ વિતરણ કરવા માં આવ્યું.

Share

માંગરોળ તાલુકા ના વાંકલ ગામે બાલુભાઈ મૈસુરિયા(લક્ષ્મી) પરિવાર દ્વારા શેરડી કાપતા મજૂરો ને નાસ્તા નુ વિતરણ કરવા માં આવ્યું. માંગરોળ તાલુકા ના વાંકલ ગામે આજરોજ શેરડી કાપતા મજૂરો ને 130 નાસ્તા ના પેકેટ બાલુભાઈ મૈસુરિયા (લક્ષ્મી)પરિવાર તરફ થી નાના બાળકો આપવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

કરજણ વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે કોંગ્રેસનાં નિરીક્ષકો કરજણ મુકામે પહોંચ્યા.

ProudOfGujarat

અંકલેશ્વરમાં રોટરી ક્લબ અને નગર પાલિકા દ્વારા સાયક્લોફન યોજાઇ.

ProudOfGujarat

અંકલેશ્વર કોંગ્રેસ સમિતિ દ્વારા રાષ્ટ્રીય નેતા અહેમદ પટેલના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!