Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરુચ જીલ્લામાં શીત લહેર

Share

તીવ્ર પવનના સુસવાટા: લઘુત્તામ તાપમાન ગગડી 14 ડિગ્રીએ

ભરુચ જીલ્લામાં ફરી એકવાર શીત લહેર ફેલાઇ ગઈ છે. કેટલાક દિવસો અગાઉ એટલે કે તા.24/1 થી 27/1 દરમ્યાન ભરુચ જિલ્લામાં તીવ્ર ઠંડીનો ચમકારો જણાયો હતો. પરંતુ ત્યારબાદ ધીમે ધીમે ગરમીનું પ્રમાણ વધતું ગયું હતું. પરંતુ હાલમાં ફરી એકવાર 15 કિલોમીટર પ્રતિ કલાકે ફૂંકાતા ઠંડા પવનના  સુસવાટાએ  વાતાવરણ ઠંડુગાર થઈ ગયું છે. હવમાન ખાતાના સુત્રોના જણાવ્યા અનુસાર તા.8/2 ના રોજ મહત્તમ તાપમાન 25 ડિગ્રી  અને લઘુત્તામ તાપામાન 14 ડિગ્રી નોંધાયું છે.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લા પોલીસ વડા હિંમકર સિંહ તથા નાયબ પોલીસ વડા રાજેશ પરમારની બદલી થતાં નર્મદા પોલીસ એ આપી અનોખી વિદાય.

ProudOfGujarat

ભરૂચ : જંબુસર ખાતે મેગા લીગલ સર્વિસ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

રેલવે હવે બે નંબરી તત્વો માટે આશીર્વાદરૂપ : નામચીન બુટલેગર જીતુ ખત્રી હજારોનો મુદ્દામાલ સાથે ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!