Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

વલણ ગામે Τ.Κ. આઈડિઅલ ટ્રસ્ટ અને ક્લિનિક દ્વારા 6 ઠ્ઠો હિજામા કેમ્પ (કપિંગ થેરાપી) યોજાયો* “Τ.Κ. આઈડિઅલ એજયુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ” અને “Τ.Κ. આઈડિઅલ ક્લિનિક”ના સંયુક્ત ઉપક્રમે કરજણના વલણ ગામે 6ઠ્ઠો “હિજામા કેમ્પ” યોજાયો હતો. જેનો લાભ વલણ, પાલેજ, માંકણ અને આસપાસના ગામોનાં લોકોને “રાહત દરે” મળ્યો હતો.

Share

*વલણ ગામે Τ.Κ. આઈડિઅલ ટ્રસ્ટ અને ક્લિનિક દ્વારા 6 ઠ્ઠો હિજામા કેમ્પ (કપિંગ થેરાપી) યોજાયો*

“Τ.Κ. આઈડિઅલ એજયુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ” અને “Τ.Κ. આઈડિઅલ ક્લિનિક”ના સંયુક્ત ઉપક્રમે કરજણના વલણ ગામે 6ઠ્ઠો “હિજામા કેમ્પ” યોજાયો હતો. જેનો લાભ વલણ, પાલેજ, માંકણ અને આસપાસના ગામોનાં લોકોને “રાહત દરે” મળ્યો હતો.

Advertisement

ખરજવું, દાદ, ફંગલ, લકવા, શરીરનો દુઃખાવો, કમરદર્દ, સાંધા, ગરદન અને ઘુંટણનો દુઃખાવો, સાયટિકા, નસો જકડાઈ જવી, સ્કીન એલર્જી વગેરે તકલીફો લોહીની ખરાબીને લીધે થતી હોય છે. જેને હિજામા થેરાપીથી (કપિંગ થેરાપી) દૂર કરવામાં આવે છે.

વડોદરા ‘અરબ હિજામા સેન્ટર’ના હિજામા થેરાપિસ્ટ અરબભાઈ અને સાનીદભાઈ દ્વારા દર્દીઓનો ઉપચાર કરવામાં આવ્યો હતો. આ કેમ્પને સફળ બનાવવા માટે ટ્રસ્ટના પ્રમુખ માસ્તર તૌસીફભાઈ કિકા (ઉર્ફે T.K. સર) અને ડૉક્ટર અકીલાબાનું કિકાએ જહેમત ઉઠાવી હતી.

~ તૌસીફ કિકા, વલણ


Share

Related posts

પ્રણતિ રાય પ્રકાશ અને તેનો જીમ ફ્રીક મોટિવેશન વિડીયો ચોક્કસપણે તમને હવે જીમમાં જવા માટે મજબૂર કરશે : અભિનેત્રીએ તેના હોટ ફિગરને જાળવવાનું રહસ્ય જાહેર કર્યું

ProudOfGujarat

બોલિવૂડના ખ્યાતનામ સિંગર બપ્પી લહેરીની વડોદરા સાથેની જૂની યાદો તાજી કરતા કમલેશ પરમાર.

ProudOfGujarat

નવદુર્ગા હાઈસ્કૂલ રાજપીપલાના એનએસ એસ યુનિટ નાં સ્વયં સેવકો દ્રારા ઉકાળો તથા કપૂરની પોટલીનું વિતરણ કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!