Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

‘સનાતન ગણેશ મહોત્સવ-2026’માં અયોધ્યાનગર યુવાશક્તિ મંડળનો ડંકો : ‘બોલ સે ભરૂચ, પુછ સે ભરૂચ’ના બેસ્ટ ડેકોરેશનમાં પાંચમો ક્રમ; અંગારકી ચોથ નિમિત્તે ગણેશજીના ચરણોમાં ટ્રોફી અર્પણ

Share

 

ભરૂચ :

Advertisement

‘બોલ સે ભરૂચ, પુછ સે ભરૂચ’ દ્વારા આયોજિત ‘સનાતન ગણેશ મહોત્સવ-2026’ અંતર્ગત બેસ્ટ ડેકોરેશન સ્પર્ધામાં અયોધ્યાનગર યુવાશક્તિ મંડળ, ભરૂચના ‘અયોધ્યાના મહારાજા’ને પાંચમો ક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

આ સિદ્ધિ બદલ અંગારકી ચોથના પાવન અવસરે અયોધ્યાનગર યુવાશક્તિ મંડળ દ્વારા ગણેશજીના ચરણોમાં વિજેતા ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી. ગણેશજીની આરાધના સાથે ટ્રોફી અર્પણ કરી મંડળના સભ્યો દ્વારા આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

બેસ્ટ ડેકોરેશન સ્પર્ધામાં પાંચમો ક્રમ પ્રાપ્ત થતાં અયોધ્યાનગર યુવાશક્તિ મંડળના કાર્યકરો અને ભક્તોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. મંડળ દ્વારા આગામી વર્ષોમાં પણ વધુ સુંદર અને ભવ્ય આયોજન કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.


Share

Related posts

ભરૂચ : અયોધ્યાનગર સોસાયટીમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, સીકલીગર ગેંગના બે આરોપીની પોલીસે કરી ધરપકડ.

ProudOfGujarat

ગુજરાત એગ્રો સેન્ટર ના કામદારોના પ્રશ્નોનું નિરાકરણ લાવતા માંગરોળ તાલુકાના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા.

ProudOfGujarat

ભરૂચના નવ તાલુકાઓની યોજાયેલી ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીની મતગણતરી નિયત કરાયેલા કેન્દ્રો ખાતે યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!