Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ કુમારશાળામાં ૧૫૦મી ગાંધી જન્મજયંતિની ઉજવણી પ્લાસ્ટિક ઉપયોગ નહીં કરવાના શપથ સાથે કરાઈ

Share

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ

આજરોજ પાલેજ કુમારશાળામાં ૧૫૦મી ગાંધી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે સવારમાં પ્રભાતફેરી ફરવામા આવી અને શાળાની આજુબાજુની તથા શાળામાં સફાઈ કરવામાં આવી. પ્લાસ્ટિક ઉપયોગથી થતા નુકશાનની માહિતી શાળાના વિદ્યાર્થી દિવાન સાહિદ રજા તથા શાળાના શિક્ષક શ્રી શાંતિલાલ જાદવ આપી. શાળાના શિક્ષકોને તથા બાળકોને પયાઁવરણ અને માનવજીવને નુકસાન કરતા પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવાના શપથ શાળાના શિક્ષકશ્રી નિજામુદ્દીન શેખે લેવડાવીય હતા.
ઇમરાન ઐયુબ મોદી- પાલેજ

Advertisement

Related posts

ભરૂચનો કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડો કાયસ્થ ક્રાઇમ બ્રાંચના હાથે ઝડપાયો, નવસારીના ગણદેવીમાં ક્રાઇમ બ્રાંચનું સફળ ઓપરેશન.

ProudOfGujarat

વડોદરામાં ગેંડા સર્કલથી ગોરવા સુધીના ગેરકાયદે દબાણો દૂર કરાયાં

ProudOfGujarat

નેશનલ હાઇવે 48 પર ઓઈલ ઢોળાતા અકસ્માતોની શ્રેણી, સહયોગ હોટેલ પાસે અનેક બાઈક સવારો પટકાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!