Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જી.એસ કુમાર વિદ્યાલયમાં સૂર્ય નમસ્કારની તાલીમ આપી.

Share

ક્રિડા ભારતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ લીંબડી દ્વારા સુર્યનમસ્કાર તાલીમ જી.એસ કુમાર વિદ્યાલયના વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. ત્યારે આઝાદી કા અમૃત મહોત્સવ અંર્તગત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ લીંબડી દ્વારા આયોજિત સુર્ય નમસ્કાર તારીખ 30/1/2022 થી તારીખ 6/2/2022 સુધી શાળા કક્ષાએથી વ્યાયામ શિક્ષક એમ.જે મકવાણા દ્વારા આપવામાં આવી રહી છે ત્યારે આ તાલીમાર્થીઓ આવતા રવિવારે લીંબડી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે દરેક શાળાના વિદ્યાર્થીઓ સુર્ય નમસ્કાર કરી 75 કરોડ સુર્ય નમસ્કાર કરનાર હોય તેમાં ભાગરૂપ બનશે ત્યારે જી.એસ કુમાર વિદ્યાલય ખાતેથી એમ.જે.મકવાણા દ્વારા વિદ્યાર્થીઓને સુર્યનમસ્કારની તાલીમ આપવામાં આવી રહી છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચ : ત્રણ કૃષિ બિલ રદ કરવાની માંગ સાથે કોંગ્રેસ આક્રમક : કૃષિ બિલની હોળી કરવા જતાં પોલીસે કરી કાર્યકરોની અટકાયત જાણો વધુ..!!

ProudOfGujarat

*નિવૃત આર્મી મેનના પુત્રની મહેનત રંગ લાવી,પાસ કરી યુ.પી.એસ.સીની પરીક્ષા *પંકજ યાદવે આસિસ્ટન્ટ કમાન્ડરના કામ સાથે કરી સખત મહેનત

ProudOfGujarat

આમોદ તાલુકાના આછોદ ગામ ખાતે નેત્ર-નિદાન કેમ્પ યોજાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!