Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : પાલેજ કુમારશાળામાં “એક ભારત શ્રેષ્ઠ ભારત’ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા.

Share

ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત કુમાર શાળામાં એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત છત્તીસગઢી ભાષાની સમજ તેમજ લોકનૃત્ય અને વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

બાળકો દ્વારા લોકનૃત્ય સહિત વિવિધ કાર્યક્રમો રજૂ કરી હાજરજનોના હૈયા જીતી લીધા હતા. શાળાના આચાર્યા ભાવનાબેન તેમજ ઉપાઆચાર્ય ઇલ્યાસભાઈ તથા સ્ટાફ પરિવારે શાળાના તમામ બાળકોને અભિનંદન પાઠવ્યા હતા. શાળાના બાળકો એસ.એમ.સી. સભ્યો તથા વાલીઓએ ઉમંગ પૂર્વક કાર્યક્રમ નિહાળી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

ગોધરા : રાષ્ટ્ર શક્તિ એકતામંચ ગોધરા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વર : બાપુનગર ઓવરબ્રિજ પાસેથી આઇસર ટેમ્પોમાં લઈ જવાતા પ્લાસ્ટિક, પતરાના બેરલો સહિતની વસ્તુઓ સાથે એક ઈસમની ધરપકડ કરાઈ.

ProudOfGujarat

પાલેજ નગર સહિત પંથકમાં મુસ્લિમ સમાજ દ્વારા શબેબરાત પર્વની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!