Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત જીલ્લાના બારડોલી મથકે જ્વાળા દેવી મંદિરે હોમહવન કાર્યક્રમ યોજાયો.

Share

બારડોલી તાલુકા મથકે આવેલ બારડોલી મૈસુરીયા સમાજની વાડી ખાતે આઠમ નિમિતે હોમ હવનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તજનો એ માતાજીના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. બારડોલી પ્રદેશ મૈસુરીયા સમાજના ટ્રસ્ટી મંડળ દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

સાગબારા તાલુકાની ખોચરપાડા શાળાના 8 બાળકો CET ની પરીક્ષામાં બાજી મારી શાળાનું નામ રોશન કર્યું

ProudOfGujarat

અંકલેશ્વર કાંઠાના ગામો માં પુરના પાણી ખેતરમાં ગરકાવ થતા ખેતી ને ભારે નુકશાન

ProudOfGujarat

ગુજરાતના મુખ્યમંત્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે વડોદરાના જૈન સંઘમાં ઉપસ્થિત રહ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!