Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી અમદાવાદ હાઈવે પર લકઝરીએ ત્રણ યુવાનોને અડફેટે લેતા એક વ્યક્તિનુ મોત.

Share

મળતી માહિતી મુજબ અને પરિવારના જણાવ્યા પ્રમાણે જાખણ ગામના યુવાન પોતાની નોકરી તરફ જઈ રહેલ હતા અને જાખણના પાટીયા નજીક ઉભા હતાં ત્યારે એકાએક પુરપાટ ઝડપે આવતી લકઝરીએ એક સાથે ત્રણ યુવાનોને અડફેટે લીધા હતા ત્યારે તાત્કાલિક અસરથી ત્રણેય યુવાનોને લીંબડી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા ત્યારે ફરજ પરના તબીબે રવિરાજસિહ મંગળસિહ ઝાલાને મૃત જાહેર કર્યા હતા જેમાં અન્ય બે યુવાનો સર્વેશ્વર રામશંભુ અને શીવાનંદ રામદુલેરાને ગંભીર ઈજા‌ હોવાને કારણે તાત્કાલિક અસરથી સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યારે પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને અકસ્માતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

કરજણ તાલુકાના ધનોરા ગામે દૂધ ઉત્પાદક સહકારી મંડળીના નવા મકાનનું કરાયું લોકાર્પણ…

ProudOfGujarat

અંકલેશ્વરમાં ૧૨ મો એઆઇએ ઇન્ડસ્ટ્રીયલ એકસ્પો-૨૦૨૨ નું ઉદ્ઘાટન ઉદ્યોગ મંત્રી જગદીશભાઈ પંચાલનાં હસ્તે કરાયું.

ProudOfGujarat

વાપીમાં પારડીની વિદ્યાર્થિની ધો.12 ની પરીક્ષામાં નાપાસ થતા મોતની છલાંગ લગાવતા ચકચાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!