Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના માંજલપુર વિસ્તારમાં લિફ્ટમા ફસાયેલી વ્યક્તિઓનું રેસ્ક્યુ કરાયું.

Share

વડોદરાના માંજલપુર વિસ્તારમાં લિલેરિયા હાઇટ્સની લીફ્ટમાં આઠ વ્યક્તિઓ ફસાયા હતા જેને ગણતરીની મિનિટોમાં જ રેસ્ક્યુ કરી સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

આજે વડોદરાના માંજલપુર વિસ્તારમાં લિલેરિયા હાઇટ્સની લીફ્ટમાં આઠ વ્યક્તિઓ ફસાઈ જતા રેસ્કયુ કરી તેઓને બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં વિપુલ સાધુ, કુલદીપ રાઠોડ, રફીક મુલલા, નયન પટેલ અને રોહિત બામણીયા નાઓએ ત્યાં હાજર રહેલ વ્યક્તિઓને પૂછતાં યોગ્ય સરનામું ના આપતા ૩ થી ૪ જેટલી લિફ્ટને ચેક કરવી પડી. આખરે તે લિફ્ટ મળી જતા ગણતરીની મિનિટોમાં જ લિફ્ટમાં ફસાયેલ દરેક જણને સહી સલામત બહાર કાઢેલ છે. અત્રે નોંધનીય છે કે ટેકનોલોજીના કારણે સુવિધાઓ વધી રહી છે પરંતુ ક્યારેક ટેકનોલોજી મુસીબત પણ બની જતી હોય છે તેઓ જ એક કિસ્સો આજે વડોદરામાં જોવા મળ્યો હતો.

Advertisement

Share

Related posts

નડિયાદના કપડવંજમાંથી જુગાર રમતા 10 જુગારીઓને ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

સગીરાના અપહરણ કેસમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનાં રિક્ષા ચાલકો દ્વારા આજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને યોગ્ય અને રાહતવાળું પેકેજ આપવાની માંગણી કરી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!