Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ તાલુકામાં વિવિધ પ્રાથમિક શાળાઓ ખાતે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયા.

Share

ભરૂચ જિલ્લામાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો છે. ત્યારે નેત્રંગ તાલુકામાં આવેલ વિવિધ પ્રાથમિક શાળાઓ ખાતે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાય રહ્યા છે.

નેત્રંગ ગ્રામ પંચાયત સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખ,ડે. સરપંચ, ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી,જિલ્લા પંચાયતના સ્વ્ય વર્ષાબેન દેશમુખ હાજરીમાં નેત્રંગ તાલુકા પ્રાથમિક શાળાનો પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આમંત્રિતોએ વિદ્યાર્થીઓએ તિલક કરી અને શૈક્ષણિક કીટ આપી પ્રવેશ કરાવાયો હતો. આ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી વિચાર મંચ (આઇ.ટી.સેલ) ભરૂચ જિલ્લા પ્રમુખ બ્રિજેશકુમાર પટેલ, ગ્રામ પંચાયત પાણી સમિતિ અધ્યક્ષ કિરીટ વસાવા અને પ્રાથમિક કુમાર – કન્યા શાળાના આચાર્ય અને આમંત્રિતો તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

Advertisement

Share

Related posts

ગોધરાના બહારપુરા વિસ્તારમાં ભરાયેલી અત્યંજ પરિષદની ઇતિહાસ ઝાંખીની સાક્ષી રૂપે આજે પણ તકતી હયાત છે.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કોરોનાં મહામારી સામે રોટરી કલબનું અનોખું યોગદાન…ધારાસભ્ય દુષ્યંત પટેલનાં હસ્તે વેજલપુર અને લાલબજાર આરોગ્યધામ ખાતે સુવિધાની શરૂઆત….

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં આજરોજ 14 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2505 થઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!