Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયા : ભાલોદ વિભાગ શિક્ષક સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઇ.

Share

ભરુચ જીલ્લાના ઝઘડિયા તાલુકાની ભાલોદ વિભાગ શિક્ષક સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા રાજપારડી કન્યાશાળા ખાતે મળી હતી. આયોજીત બેઠકમાં મંડળીના ચેરમેન ઇશ્વરભાઇ વસાવા, વાઇસ ચેરમેન દિલિપસિંહ ઘરિયા સહિત મંડળીના હોદ્દેદારો, કારોબારી સભ્યો તેમજ નિવૃત શિક્ષકો હાજર રહ્યા હતા.

બેઠકમાં મંડળી દ્વારા વર્ષ ૨૦૨૧ -૨૨ અંતર્ગત જાહેર કરાયેલ ડિવિડન્ડ સભાસદોના બેન્ક ખાતાઓમાં જમા કરાવવામાં આવ્યું હતું. ચાલુ હિસાબી વર્ષ ૨૦૨૨- ૨૩ માટે કરજ વધારવાનું તથા કરજ વ્યાજ ઘટાડવાની દરખાસ્ત મુકવામાં આવી. આ પ્રસંગે ગયા વર્ષ દરમિયાન નિવૃત થયેલ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત સભાસદોના બાળકોને પારિતોષિક વિતરણ કરવામાં આવ્યું હતું. બેઠકમાં સામુહિક વિમાયોજના ઉતારવા માટેની દરખાસ્ત મુકવામાં આવી હતી, અને તેને લગતું યોગ્ય માર્ગદર્શન ઉપસ્થિત સભાસદોને આપવામાં આવ્યુ હતું.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

ઉમરપાડા તાલુકામાં ૨૦ કરોડનાં વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મંત્રી ગણપતભાઈ વસાવાનાં હસ્તે થયું.

ProudOfGujarat

ભરૂચ ના ભોલાવ વિસ્તાર માં આવેલ દૂધ ધારા ગ્રાઉન્ડ નજીક ની સોસાયટી ના લોકો એ ગ્રાઉન્ડ માં છોડાતા ગંદા પાણી અને ગ્રાઉન્ડ ઉપર થતા મ્યુજીકલ પોગ્રામો ના કારણે થતી હેરાન ગતિ સામે રોષ વ્યક્ત કર્યો હતો

ProudOfGujarat

અંકલેશ્વરમાં ધોળા દિવસે બાઈક ચોરી કરી ચોર ફરાર : ઘટના સીસીટીવી કેમેરા કેદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!