Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળમાં પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં મતદાર યાદી સુધારણા અંગે મીટીંગ યોજાઇ.

Share

માંગરોળ તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં માંડવી પ્રાંત અધિકારી ડો. જનમ ઠાકોરની અધ્યક્ષતામાં મતદાર યાદી સુધારણા સંદર્ભે બી.એલ.ઓ સુપરવાઇઝરની મીટીંગ યોજાઇ હતી જેમાં ડો. જનમ ઠાકોર દ્વારા ફોર્મ છ, સાત, આઠ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું પાયલબેન કંથારીયા એ સ્લાઇડ દ્વારા નવા નામ દાખલ કરવા, સુધારા કરવા, કમી કરવા વગેરેની વિસ્તૃત સમજૂતી આપી હતી. આ મિટિંગમાં એ.ઈ.આર.ઓ મયંકભાઈ રાઠોડ, પાયલબેન કંથારીયા, મોહનસિંહ ખેર, અશ્વિન સિંહ વાંસીયા તેમજ બી.એલ.ઓ સુપરવાઇઝર હાજર રહ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાનાં બાવાગોર દરગાહનો ચશ્મો વધાવવાનો મેળો બંધ રાખવામાં આવ્યો.

ProudOfGujarat

વડોદરામાં દબાણકર્તા પાસે જગ્યાના પુરાવા માંગતા ગળા પર છરી મુકી સ્થિતિને બાનમાં લેવાનો કરાયો પ્રયાસ.

ProudOfGujarat

અંકલેશ્વરની સામોર પ્રાથમિક શાળાની પ્રવૃત્તિઓથી પ્રેરિત થઈ દાતા પરિવારે બાળકોને રમત ગમતના સાધનો અર્પણ કર્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!