Proud of Gujarat
INDIAFeaturedGujarat

વાગરા પોલીસે શંકાસ્પદ 14 નંગ મોબાઈલ સાથે બે ઈસમોની અટક કરી.

Share

વાગરા પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. વી.એ.રાણા તથા તેઓના સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે ચોકકસ બાતમી મળેલ કે હનુમાન ચોકડીથી વાગરા તરફ બે ઇસમો કાળા કલરની થેલીમાં શંકાસ્પદ મોબાઈલ સાથે આવે છે જે બાતમીના આધારે તપાસ કરતાં વર્ણનવાળા બે ઇસમો કાળી બેગમાં કઈક લઈને જઇ રહ્યા હતા. હાજર પોલીસના માણસો સદર ઇસમોને કોર્ડન કરી પૂછપરછ કરતાં તેઓ પાસેથી અલગ-અલગ કંપનીના મોબાઈલ નંગ-14 કિં.રૂ. 66,500 નો મુદ્દામાલ મળી આવેલ તેઓ પાસે સદર મોબાઈલ અંગેના બિલ કે પુરાવા મળી આવેલ નહીં જેથી વાગરા પોલીસે (1) મંગલસિંગ સુખદેવસિંગ શીખ (2) અમરજીતસિંગ સુખદેવસિંગ નાઓની અટક કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

જંબુસર કાવી-કંબોઇ સ્તંભેશ્વર તીર્થ સ્થાને આવેલા દર્શનાર્થીઓની કાર દરિયાની ભરતીમાં ફસાઈ

ProudOfGujarat

અંકલેશ્વરના ઉટીયાદરા સીમમાં આવેલ બંધ કંપનીમાં લૂંટ વીથ મર્ડર : ૩ ના મોત

ProudOfGujarat

કુણપુર ગામમાં શ્રી રામદેવજી ભગવાનના નવનિર્મિત મંદિરનો મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!