Proud of Gujarat
INDIAFeaturedGujarat

નર્મદા સુગર,ધારીખેડામાં 307 કર્મચારીઓ તથા પરિવારજનોએ કોવિડ બૂસ્ટર ડોઝ લીધો.

Share

તા.21/07/2022 ના રોજ શ્રી નર્મદા સુગર(ધારીખેડા) ખાતે સુગરના કર્મચારીઓ તથા પરિવારજનોને કોવિડ બૂસ્ટર ડોઝથી વંચિત ન રહી જાય એ માટે ખાસ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુગરના 307 લોકોએ કોવીડ વેકશીનનો ત્રીજો ડોઝ લીધો હતો.

આ પ્રસંગે નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં સૌથી વધુ લોકોને વેક્સીન અપાવી છે એ આપણા માટે ગૌરવની વાત છે. ત્યારે આપણા જિલ્લામાં કોઈ પણ વ્યક્તિ બુસ્ટર ડોઝથી વંચિતના રહી જાય એ માટે આપણે સૌએ બુસ્ટર ડોઝ લેવો જોઈએ. નર્મદા સુગરના મોટાભાગના કર્મચારીઓ તથા પરિવારજનોને કોવિડ બૂસ્ટર ડોઝ લીધો છે એનો આનંદ હોવાનું જણાવ્યું હતું.

દીપક જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લાની વિવિધ પંચાયતોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ

ProudOfGujarat

કરજણ તાલુકા પંચાયતના કોંગ્રેસના વિજેતા સદસ્યોને ગ્રાન્ટ ફાળવવા કોંગ્રેસ સમિતિ દ્વારા કરાઇ રજુઆત.

ProudOfGujarat

વલસાડ સીટી પોલીસે શ્રમજીવી દંપતિનું રૂ. 7000 ભરેલું ખોવાયેલું પર્સ પરત કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!