Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી મોટાવાસ વિસ્તારના રહેણાંકના મકાન વીજળી પડતાં ઘરવખરીને નુકસાન.

Share

આજે વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે ત્યારે વિજળી વેગે ચડી હોય તેવું વાતાવરણ સર્જાયું હતું ત્યારે લીંબડી મોટાવાસ વિસ્તારના જગદીશભાઈ સોલંકીના મકાન પર વિજળી ખાબકી હતી ત્યારે મકાન પર લગાવેલ સોલર પેનલ તુટીને જવા પામી હતી તેમજ ઘરમાં ઈલેકટ્રિક વસ્તુઓને પણ નુકસાન થવા પામ્યું હતું ત્યારે વિજળીએ વેગ પકડયો હોય તેમ લાગી રહ્યું છે અને લીંબડીમા ધોધમાર વરસાદ સાથે વિજળી પણ વરસતી હોય તેમ જણાય આવે છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચમાં 23 હજારનો દારૂ સાથે બે ઝડપાયાં : બુટલેગર બબુલ સહિત બે વોન્ટેડ

ProudOfGujarat

અફઘાનિસ્તાનમાં તાલિબાનોના કબજા બાદ ભયને કારણે દેશ છોડી રહ્યા છે લોકો, પ્લેનમાં ચડવા પડાપડી.

ProudOfGujarat

અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી શંકાસ્પદ કેમિકલનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!