Proud of Gujarat
FeaturedGujaratINDIA

વ્યારા નગર ખાતે આંતરરાષ્ટ્રીય વિશ્વ મૂળ નિવાસી દિનની ઉજવણી કરાઈ.

Share

આજરોજ 9 મી ઓગષ્ટ 28 મા આંતરરાષ્ટ્રીય મૂળનિવાસી દિનની ઉજવણી નિમિત્તે વ્યારા નગરપાલિકા દ્વારા વોર્ડ નં. 5 મા નવનિર્મિત કોમ્યુનિટી હોલનુ ખાતમુહુર્ત સ્થાનિક આગેવાનો તથા ચુંટાયેલા નગરસેવકોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.

આ કોમ્યુનિટી હોલનુ નામ બિરસામુંડા કોમ્યુનિટી હોલ રાખવામાં આવ્યું સાથો-સાથ ભગવાન બિરસામુંડાની અડધા કદની પ્રતિમાનુ પણ અનાવરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં નગરપાલિકા, વ્યારાના ગણમાન્ય નગરજનો તથા નગરપાલિકાના ચુંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

Advertisement

જીતેન્દ્ર સોલંકી માંડવી


Share

Related posts

નવસારી-ચીખલી તેમજ વાંસદા તાલુકાના કેલીયા ડેમ નજીકના ગામોમાં અનુભવાયા ભૂકંપના આંચકા…

ProudOfGujarat

રાજપીપળામાં વરસાદ વરસતા વીજળી ડુલ : વીજ કંપની સામે લોકોમાં રોષ

ProudOfGujarat

હાઈવે પર પથ્થર મારો કરી લૂંટની કોશિષ કરતા આરોપીને ઝડપી પાડતી આમોદ પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!