Proud of Gujarat
FeaturedGujaratINDIA

CISF માં પસંદગી પામેલ યુવતીનું સન્માન કરાયું.

Share

દિલ્હી ખાતે યોજાયેલા central industrial security force ભરતીમાં પસંદગી પામનાર શિયાણી ગામના રાઠોડ અરુણા પરસોતમભાઈ રાઠોડને સન્માનિત કરવામાં આવ્યા હતા. દલિત સમાજના આગેવાનો ખુશાલભાઈ જાદવ, ભુદરભાઈ પરમાર, સંજયકુમાર જાદવ, બેચરભાઈ પરમાર, બાબુભાઈ પરમાર સહિતનાએ અરુણા રાઠોડને અભિનંદન પાઠવ્યા હતા.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

આમોદ પોલીસ સ્ટેશન ખાતે ભંગારના મુદ્દામાલની હરાજી યોજાશે

ProudOfGujarat

ભરૂચ-બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતી મામલે યુવા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, પૂતરા દહન કરવા જતાં સર્જાયું ઘર્ષણ.

ProudOfGujarat

ભરૂચ : ઝઘડીયા નાયબ કલેક્ટરની સરકારી ગાડી અને રાજપારડીનાં પોલીસ કર્મચારીની બાઇક વચ્ચે અકસ્માત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!