Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી મોટા મંદિર ખાતે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

Share

લીંબડી સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ મોટા મંદિર એટલે સૌરાષ્ટ્રની ગણતરીમાં આવતું એક મંદિર આ મંદીરના મહંત એટલે લલીત કિશોર મહારાજ ત્યારે આજે 15 મી ઓગસ્ટ અનુસંધાને દેશભક્તિ સાંસ્કૃતિક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લીંબડીની દરેક શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા હાજર રહ્યા હતા તેમજ લીંબડી નગરપાલિકા પ્રમુખ બેલાબેન વ્યાસ, શંકરભાઈ દલવાડી, સહિતના હાજર રહ્યા હતા તેમજ લીંબડીના નાનાનાના ભુલકાઓથી‌ લઈને મહિલાઓ સહિત વૃધ્ધો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચ જનતા અપક્ષ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ પશ્ચિમ વિસ્તારના બાયપાસ ફલાય ઓવરબ્રિજને બ્યુટીફીકેશન અને નામકરણ કરવા માટે કરી માંગણી.

ProudOfGujarat

નર્મદા મહાઆરતી વેબસાઇટનું આવતીકાલે કરશે ઇ-લોકાર્પણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!