Proud of Gujarat
INDIAFeaturedGujarat

માંગરોળ : સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ વાંકલ ખાતે યુવાનો માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

Share

માંગરોળ તાલુકાના વાંકલ મુકામે આવેલ શ્રી અટલ બિહારી વાજપેયી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ મુકામે કોલેજના યુવાન વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓ માટે મતદાન જાગૃતિ અંતર્ગત કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. જેમાં નવા મતદારો નામ નોંધાવવા કોઈપણ યુવાન બાકી ન રહી જાય તેમજ નામ કમી કરવા, મતદાન કાર્ડ સાથે આધાર લિંક કરવા બાબતે નાયબ મામલતદાર પાયલબેન કંથારીયા, દશરથભાઈ પટેલ દ્વારા ખુબ સુંદર સમજૂતી આપવામાં આવી હતી અધ્યાપક મિનીષભાઈ ડામોર તથા એનએસએસ કો-ઓર્ડીનેટર મહેશભાઈ દ્વારા આયોજન કરવામાં આવેલ હતું.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ખાતે UPL ના યુનિટ 2 ને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના હસ્તે નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ એનાયત કરાયો.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે તાડ ફળિયા વિસ્તારમાંથી વિદેશી દારૂ ભરેલ મારૂતીવાન સાથે એક બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ProudOfGujarat

માંગરોળ : વાંકલ ખાતે આવેલ બેંક ઓફ બરોડા શાખાની સ્થાપના દિનની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!