Proud of Gujarat
Uncategorized

સુરતમાં દસ્તરખ્વાન રેસ્ટોરન્ટમાંથી 60 કિલો ગૌમાંસ ઝડપાયું.!!

Share

સુરત લાલગેટ પોલીસને બાતમી મળી હતી કે હોડીબંગ્લા નજીક દિલ્લી દસ્તરખ્વાન નામની હોટેલમાં ગૌમાસ વેચવામાં આવી રહ્યું છે. જે બાતમીના આધારે તપાસ કરતા હોડીબંગ્લા પાસે દસ્તરખ્વાન રેસ્ટોરન્ટમાંથી લાલગેટ પોલીસે 60 કિલો ગૌમાસ ઝડપાયું હતું. પોલીસ દ્વારા માંસનો જથ્થો જપ્ત કરી એફએસએલમાં મોકલી આપવામાં આવ્યું હતું. પોલીસે રેસ્ટોરન્ટના માલિક સરફરાજ મોહંમદ વજીર ખાનની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મહત્વની બાબત છે કે આ રેસ્ટોરન્ટમાં કેટલા સમયથી આ ગૌમાંસને લાવવામાં આવતું હતું અને આ જથ્થો ક્યાંથી મેળવવામાં આવતું હતું તે તમામ દિશાઓમાં હાલ પોલીસે તપાસની કવાયત હાથધરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર: નર્મદા મૈયા બ્રિજ પરથી એક પછી એક 15 લકઝરી બસ પસાર કરતા ચક્કાજામના દ્રશ્યો, કલેકટરના જાહેરનામાનું સરેઆમ ઉલ્લંઘન !

ProudOfGujarat

आज छत्रपति शिवाजी की जन्मतिथी:: जानिए क्या है उनका इतिहास!!!

ProudOfGujarat

દેવલા ગામના મહિલા સરપંચ ૨૩.૭૦ લાખના કૌભાંડમાં સસ્પેન્ડ, ડીડીઓનો હુકમ 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!