Proud of Gujarat
INDIAFeaturedGujarat

માંગરોળ તાલુકાના કોસંબા ખાતે સાંસદ પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને પદાધિકારીઓ, આગેવાનોના પ્રશ્નો મુદ્દે બેઠક યોજાઈ.

Share

માંગરોળ તાલુકાના કોસંબા ખાતે ધારાસભ્ય ગણપતસિંહ વસાવાની ઉપસ્થિતિમાં સાંસદ પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને પદાધિકારીઓ, આગેવાનોના પ્રશ્નો મુદ્દે બેઠક યોજાઈ હતી. જેમાં તરસાડી અને ઝંખવાવના અગ્રણીઓએ રેલ્વે અને હાઇવેને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતા. સાંસદશ્રીએ રેલવેના અધિકારીઓ અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સાથે બેઠક કરી રજૂ કરેલા પ્રશ્નોના ઉકેલ માટે અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા સૂચનો કર્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ : મનુબરથી કંથારીયા બુલેટ ટ્રેનના પ્રોજેકટ સાઇટ પરથી ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી એલ.સી.બી.

ProudOfGujarat

વલણ ગામે ટી.કે. આઈડિઅલ ટ્રસ્ટ અને ક્લિનિક દ્વારા 6 ઠ્ઠો હિજામા કેમ્પ (કપિંગ થેરાપી) યોજાયો

ProudOfGujarat

વડોદરા : ‘આપ’ ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા એ પાણીની સમસ્યા મુદ્દે સરકાર પર કર્યા આક્ષેપ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!