Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિદેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડતી નડિયાદ એલ.સી.બી

Share

એલ.સી.બી પોલીસને પેટ્રોલીંગ દરમ્યાન બાતમી મળી હતી કે કઠલાલ હદના મુંડેલ સીમ વિસ્તારના ઉંટઇ માતાના મંદિર પાસે આવેલ ખેતરમાં રહેતા જયેશકુમાર ઉર્ફે ભયો અર્જુનસિંહ ડાભી નાઓ પોતાની જમીનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી રાખી વેચાણ કરતા હોય. પોલીસે ભારતીય બનાવટના પરપ્રાંતની વિદેશી દારૂની જુદી-જુદી બનાવટની નાની-મોટી બોટલ તથા કવાટર-૬૨૧ કિં.રૂ.૧,૧૮,૫૦૦ નો પ્રોહી મુદ્દામાલ તથા રોકડા અને એક મોબાઇલ મળી કુલ કિં.રૂ.૧,૨૩,૫૪૦ ના પ્રોહી મુદ્દામાલ સાથે મળી આવતા તેઓની વિરુદ્ધમાં કઠલાલ પોલીસ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

રાજપારડીમાં કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં દુકાનો ધરાવતા વેપારીઓએ મામલતદારને આવેદન આપી છુટછાટની માંગ કરી.

ProudOfGujarat

ભરૂચ વાલીયા તાલુકાના કોંઢ ગામ ખાતે ૨ વ્યક્તિ તળાવમાં ડૂબ્યા, એકની લાશ મળી અન્ય એકની શોધખોળ.

ProudOfGujarat

ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રા એ જતા શ્રદ્ધાળુઓ માટે 9 ભાષાઓમાં માર્ગદર્શિકા બહાર પાડી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!