Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગર : જામ્યુંકોના સોલિડ વેસ્ટ વિભાગના કર્મચારીઓએ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની મુલાકાત લીધી.

Share

જામનગર શહેરમાંથી નીકળતા કચરાને સાયન્ટિફિક પ્રોસેસિંગ માટે ગાંધીનગર સ્થિત જામનગર મહાનગરપાલિકા હસ્તકના વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ ખાતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ટેકનિકલ તથા ફિલ્ડ કર્મચારીઓની વિઝીટનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં શાખાના કાર્યપાલક ઇજનેર મુકેશભાઈ વરણવા, તામામ એન્જીનીયરો, ઝોનલ ઓફિસરો, સેનેટરી ઇન્સ્પેકટરો, સેનેટરી સબ ઇન્સ્પેકટરો તથા શહેરના ગાર્બેજ કલેકશન કરતા કોન્ટ્રાક્ટરો હાજર રહ્યા હતા, જેમાં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની કાર્યપધ્ધતિથી સોલિડ વેસ્ટના તમામ કર્મચારીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાનાં કોંગ્રેસનાં નેતા અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ લોકોને મદદરૂપ થઈ !

ProudOfGujarat

રાજપીપળા દરબાર રોડ પર ધુળેટીના દિવસે નજીવી બાબતે ધીંગાણું કોયતા વડે હુમલામાં એક મહિલાને ઈજા.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકામાં ખેતી માટેનો અનિયમિત વીજ પુરવઠો મળતા નાયબ કાર્યપાલકને રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!