Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતીએ પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો : સ્ટેચ્યુ પાર્ક ખાતે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી

Share

 

ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી નિમિત્તે શહેરના સ્ટેચ્યુ પાર્ક ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના સંઘર્ષમય જીવનને યાદ કર્યું હતું.

Advertisement

કાર્યક્રમ દરમિયાન ભગવાન બિરસા મુંડાના આદિવાસી સમાજના હક અને અધિકારોની રક્ષા માટેના સંઘર્ષ, સામાજિક યોગદાન અને વિચારો અંગે સ્મરણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત આગેવાનોએ તેમના જીવનમાંથી પ્રેરણા લઈ સમાજના હિત અને અધિકારો માટે કાર્ય કરવાની વાત કરી હતી.

આ પ્રસંગે ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી સહિત પક્ષના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તમામે પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભગવાન બિરસા મુંડાને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી.


Share

Related posts

અંકલેશ્વર પંથકમાં વરસાદે ખેડૂતોની મહેનત પર ફેરવ્યું પાણી: 200 એકરથી વધુ પાક પાણીમાં ગરકાવ, વળતરની માંગ : ઉગ્ર સતત વરસાદથી કેળ, તુવેર અને શાકભાજીના પાકને ભારે ફટકો; પાણી ભરાઈ રહેતાં બિયારણમાં લાગી ફૂગ, પુનઃ વાવણીનો ખર્ચ ખેડૂતો માટે બન્યો નવી મુશ્કેલી

ProudOfGujarat

નેત્રંગનાં એડવોકેટ સ્નેહલકુમાર પટેલની નોટરી પબ્લિક તરીકે નિમણુક.

ProudOfGujarat

ફોરેસ્ટ બીટ ગાર્ડની ભરતીમાં વહાલા- દવલાની સરકારની રાજનીતિ ને ખુલ્લી પાડી રાજપીપળામાં યુવાનોએ કલેકટરને આવેદન પાઠવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!