Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં ઇ-સિગારેટના જથ્થા સાથે એક આરોપીને હજારોના મુદ્દામાલ સાથે પકડી પાડતી એસ.ઓ.જી પોલીસ

Share

ભરૂચ જિલ્લામાં હુક્કાબાર પર સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની સતત બાજ નજર જોવા મળી રહી છે, હુક્કાબાર પર તથા પ્રતિબંધ સિગારેટના સેવન મામલે એસ.ઓ.જી પોલીસ સતર્ક બની છે, તેવામાં અંકલેશ્વરમાં મહાવીર ટર્નિંગ પાસે આવેલ દર્શન પાન સેન્ટર નામની હુક્કાના સામાનની દુકાનમાં રેઇડ કરતા એક ઈસમને ઝડપી પાડ્યો હતો.

પોતાના આર્થિક ફાયદા અને લાભ માટે ઇ-સિગારેટનું પૈસા કમાવવાના ઇરાદે વેચાણ કરતા મળી આવતા એસ.ઓ.જી પોલીસે અબરાર મોહમ્મદ હનીફ ભોરણીયા રહે,સાંઈ ગોલ્ડન એપાર્ટમેન્ટ અંકલેશ્વર નાને ૧૩,૫૦૦ ના ઇ-સિગારેટના જથ્થા સાથે ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

હારુન પટેલ : ભરુચ


Share

Related posts

માંગરોળના મોસાલી ખાતે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી, મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને ધારાસભ્ય ગણપતસિંહ વસાવા ઉપસ્થિત :  ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતીએ આદિવાસી સંસ્કૃતિની ઝાંખી રજૂ કરાઈ; ઉમરપાડામાં પ્રતિમા નિર્માણ માટે રૂ.51 લાખની ગ્રાન્ટ ફાળવણીની જાહેરાત

ProudOfGujarat

ભરૂચ : તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે મલ્ટીપર્પઝ ગ્રાઉન્ડનું રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના વરદહસ્તે ઉદ્ધાટન કરાયું.

ProudOfGujarat

આગામી રથયાત્રાના તહેવાર નિમિત્તે ભરૂચ ના ફુરજા દત્ત મંદિર ખાતે રથ યાત્રા રૂટ ઉપર ફ્લેગ માર્ચ યોજાઈ હતી…….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!