Proud of Gujarat
FeaturedGujaratINDIA

દહેજ ખાતે રાયોટિંગ તથા બાઇક ચોરીના ગુનાના રીઢા આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંચ

Share

ભરૂચ જિલ્લાના દહેજ ખાતેના ફળિયા ખાતે રહેતો કિરણ રાઠોડ નામનો ઈસમ નંબર પ્લેટ વગરની બાઇક લઈને ફરતો હોય અને આંબેડકર ચોક પાસે તે બેઠો હોવાની બાતમી ક્રાઇમ બ્રાંચને મળતા ક્રાઇમ બ્રાંચના કર્મીઓએ આંબેડકર ચોક પાસે બાઇક પર બેસેલ ઈસમ પાસે પહોંચી જઇ તેને ઝડપી પાડ્યો હતો.

ઝડપાયેલ ઇસમની ક્રાઇમ બ્રાંચે પૂછપરછ કરતા તેણે આ બાઇક નવીન ફ્લોરિન એડવાન્સ સાયન્સ લિમિટેડ કંપનીના ગેટ બહારથી બાઇક ચોરી કરેલ હોવાની કબૂલાત કર્યાનું જણાઇ આવતા તેની સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

Share

Related posts

હાઉસ ઓફ લેક્મે અનીત પદ્દાને બ્રાન્ડના નવા ચહેરા તરીકે નામ આપે છે, જે જનરેશન ઝેડ માટે સુંદરતાને ફરીથી વ્યાખ્યાયિત કરવાનું વચન આપે છે.

ProudOfGujarat

અમદાવાદની જુની વીએસ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના પેન્ટ્રી રૂમનો સ્લેબ ધરાશાયી

ProudOfGujarat

પંચમહાલ જિલ્લા સહિત ગોધરા નગર માં ગણેશોત્સવ નો પ્રારંભ :ઠેરઠેર શ્રીજી બિરાજમાન :હાલોલ નગર માં યુવાને ફટકડીના ગણપતિ ની સ્થાપના કરી અનેરો સંદેશ આપ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!