Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના વિવિધ પોલીસ મથકોની હદમાં ઝડપાયેલ કરોડોના દારૂના જથ્થા ઉપર તંત્રએ બુલડોઝર ફેરવ્યું

Share

ગાંધીના ગુજરાતમા સામાન્ય રીતે તો દારૂબંધી છે પરંતુ એ બંધી સામાન્ય રીતે કાગળ પર જ હોય તેમ લાગે છે કારણ કે આજે પણ કેટલાય સ્થળ ઉપર માંગો તે બ્રાન્ડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવતો હોવાની ચર્ચા ખુદ તેનું સેવન કરતા લોકો જ કહી રહ્યા છે, ત્યારે આજે ભરૂચ પોલીસ દ્વારા 3.50 કરોડની કિંમતના દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવ્યું છે.

ભરૂચના ચાવજ ખાતે વિડિયોકોન કંપની પાસેના રસ્તા ઉપર આજે ભરૂચ, જંબુસર અને રેલવે વિભાગની હદમા ઝડપાયેલ 3.50 કરોડની કિંમતના વિવિધ બ્રાન્ડના ભારતીય બનાવટના દારૂના જથ્થાને ઉચ્ચ અધિકારીઓની નિગરાનીમા બુલડોઝર ફેરવી નાશ કરવાની પક્રિયા હાથ ધરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચનાં પાનખાડી વિસ્તારમાં કાંસનો સ્લેબ ઠેક-ઠેકાણે ધસી પડતા વૃદ્ધો અને બાળકો માટે કાંસ બની મોત સમાન…

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં શિક્ષકો દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન .

ProudOfGujarat

સુરતના મેયરને કછુઆ અગરબત્તી આપી કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!