Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી એલ.એકેડેમી નાની નરોલી ખાતે ફેન્સી ડ્રેસ એકટીવિટી યોજાઇ.

Share

પૂર્વ-પ્રાથમિક વિભાગમાં ફેન્સી ડ્રેસ એક્ટિવિટીનું આયોજન કર્યું હતું. તેમાં 100 થી વધુ વિધાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પાત્રે લોકોના દિલ જીતી લીધા હતા. આર્મી મેન, રામ, હનુમાન, ડોકટર વિગેરેના પાત્રોમાં વિધાર્થીઓએ ખુબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને કૃતિઓ રજૂ કરી હતી. સમગ્ર કાર્યકમનું આયોજન આચાર્ય વૈભવ અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું હતું.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ઓડિશા ટ્રેન દુર્ઘટના બાદ 43 ટ્રેન રદ, 38 ટ્રેનોને ડાયવર્ટ કરાઈ, PM મોદી દુર્ઘટના સ્થળની મુલાકાત લેશે

ProudOfGujarat

શું દિવાળીનાં તહેવારો બાદ માધ્યમિક શાળાઓ શરૂ થશે ? જાણો વધુ.

ProudOfGujarat

ભરૂચ ઉમલ્લા અને રાજપારડી વિસ્તારમાં બુટલેગરો સામે ક્રાઇમ બ્રાંચની તવાઈ, લાખોનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, બે ની ધરપકડ ત્રણ વોન્ટેડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!