Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : વરસાદી ગટરના લોખંડના ઢાંકણ ચોરી કરનાર ઇસમને ઝડપી પાડતી કારેલીબાગ પોલીસ.

Share

કારેલીબાગ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી મળી હતી કે,“ એક ઇસમ રાત્રીના ચોરી કરેલ ગટરના લોખંડના વરસાદી ગટરના લોખંડના ઢાંકણ પોતાના ઘરે વીમા દવાખાના વારસીયા જુના આર.ટી.ઓ ખાતે હાજર છે અને ઢાંકણા વહેંચવાની ફીરાકમા છે. સદર બાતમીવાળી જગ્યા પર કોર્ડન કરી પકડી પાડી સીસીટીવી ફુટેજ તથા ટેકનિકલ સોર્સ આધારે તેની પુછપરછ દરમ્યાન આરોપી સંજય વસાવા પોતે ચોરી કર્યાનું કબુલાત કરેલ સદર ગુનાના કામે ચોરીમા ગયેલ મુદામાલ સાથે ઝડપી પાડી કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાની અત્યંત રસાકસી ભરેલ યુથ કોંગ્રેસની ચૂંટણીનું આવેલ પરિણામ…

ProudOfGujarat

ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશને જીલ્લા પોલીસ વડા નો લોક દરબાર યોજાયો

ProudOfGujarat

વલસાડ : પોલીસ ટીમની સફળતા : નકલ કરનારની પોલીસે સકલ બગાડી, નકલી નોટો બનાવનાર માસ્ટર માઈન્ડ સહિત વધુ ચારને નાસિકથી પોલીસે ઝડપી પાડયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!