Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં હ્યુમન રિસોરસ અને ઈન્ડસ્ટ્રીયલ રિલે‌શનનો વર્કશોપ યોજાયો.

Share

આજે વડોદરા શહેરમાં જુદી જુદી કંપનીઓના HR અને IR અધિકારીઓનો એક ટ્રેનિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની માહિતી આપતા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય‌ દીપક શાહે જણાવ્યું હતું કે આજેના કાર્યક્રમમાં લાર્સન ટુબરો, એલ એમ વિન્ડ પાવર, સેબિક ઇન્ડીયા, GSFC, INOX, ERDA, Deepak Nitrate, Ashita consultant તથા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ટ્રેનર અને કોચ સંજય સુથાર સાહેબે આખા દિવસ જુદાં જુદાં સેશન તથા રમતગમત રમાડી ઇન્ડસ્ટ્રીયલ રિલેશન શિખવાડ્યું હતું.

ડે.મેયર નંદા બેન જોષી તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડો હિતેન્દ્ર પટેલ જણાવ્યું હતું કે આપણા પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ દેશને Five Trillion Economy બનાવવા નો સંકલ્પ લીધો છે. આપડે ત્રણ મિલિયન સુધી પહોંચી ગયા છે અને પાંચ મિલિયન ઈકોનોમી બનાવવામાં તમે બધા HR Manager ખુબ મોટું યોગદાન આપી શકો છો. CSR activities ને વધારે મજબુત બનાવી શકો છો.

Advertisement

Share

Related posts

જન્માષ્ટમી – ગણેશચતુર્થીને લઈ વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટિની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો

ProudOfGujarat

પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં સસ્તી વિજળી કરવા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના ૧૩૧૫ ખેડૂતોએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી અને પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાઓનું લાઈવ ઓડિયો મોબાઈલ કોન્ફરન્સથી માર્ગદર્શન મેળવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!