Proud of Gujarat
FeaturedGujaratINDIA

આણંદના ભાદરણ ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો.

Share

આણંદ જિલ્લામાં રોજગાર કચેરી (મોડેલ કરિયર સેન્ટર) આણંદ તથા આર્ટસ, સાયન્સ અને આર.એ. પટેલ કોમર્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં ભાદરણ ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો હતો.

આ ભરતી મેળા અંગેની વિગતો આપતાં જિલ્લા રોજગાર અધિકારીએ જણાવ્યું હતું કે, આ ભરતી મેળામાં 235 ઉમેદવારો હાજર રહ્યા હતા, જેમના 9 નોકરીદાતાઓ દ્વારા સ્થળ ઉપર જ ઇન્ટરવ્યુ લેવામાં આવતા 171 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. આ ઉપરાંત આ ભરતી મેળામાં હાજર રહેલા જિલ્લાના રોજગાર ઇચ્છુક ઉમેદવારોને રોજગાર સેવા સેતુ હેલ્પ લાઇન નંબર 63573 90390 ના ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં ખેત જણસોના પરિવહન માટે કૃષિ વિભાગ દ્વારા કિસાન રથ મોબાઇલ એપ લોન્ચ કરવામાં આવી.

ProudOfGujarat

ભરુચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ એસ.એમ.સી.પી સંસ્કાર વિદ્યાભવન ખાતે ગુજરાતની પ્રથમ ફ્યુચરિસ્ટિક લેબ શરૂ થનાર છે જે અંગે માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાઇ

ProudOfGujarat

નડિયાદ શહેરમાં સી.આર.સન્સ પેટ્રોલ પંપમાં થયેલ ચોરીનો આરોપી ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!