Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી એલ.આઈ.સી ઓફિસ ખાતે કોંગ્રેસે ધરણા યોજી વિરોધ કર્યો.

Share

લીબડી ખાતે આવેલ વ્હાઇટ હાઉસ ખાતે આવેલ એલ.આઈ.સી ઓફિસ ખાતે LIC અને એસબીઆઈ બેન્કનાં વિરોધમા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા ભાજપ અને અદાણીના વિરોધમા ધરણાં કરવામાં આવ્યા હતાં ત્યારે અદાણી ભગાઓ દેશ બચાવો, તેમજ હાય રે ભાજપ હાય હાય જેવા સૂત્રોચાર કરવામાં આવ્યા હતાં ત્યારે આ ધરણાં કાર્યક્રમના કોંગ્રેસ તાલુકા પ્રમુખ લગધિરસિહ રાણા, શૈલાભાઈ મયુરભાઈ ભરવાડ, અનિલભાઈ સિંગલ, સહિતના કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં વાંકલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 60 વર્ષથી ઉપરનાં વયનાં વૃદ્ધોને કોવિડ 19 ની રસી આપવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ : પાંચબત્તી ખાતે જનજાગૃતિ અભિયાન દ્વારા નગરપાલિકા પર કરાયા આક્ષેપ.

ProudOfGujarat

બોટાદના તુરખા રોડ વિસ્તારમાં મોબાઇલ ટાવર ઉભો કરવા સામે વિરોધ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!