Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં વાતાવરણમાં પલટો આવતા કરા સાથે વરસાદ ખાબકયો.

Share

વડોદરા શહેર જિલ્લામાં આજે સવારથી જ વાદળછાયું હવામાન રહ્યું હતું જ્યારે બપોરે ત્રણ વાગ્યા બાદ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદના ઝાપટા સાથે ઠેર ઠેર બરફના કરા પણ પડ્યા હતા.

વડોદરા અને મધ્ય ગુજરાતમાં બે દિવસ અગાઉ વાવંટોળિયા સાથે પવન સહીત કમોસમી ભારે વરસાદ પડ્યો હતો. જોકે ગઈકાલે દિવસભર રહેલું વાદળીયું વાતાવરણ આજે પણ યથાવત રહ્યું હતું. વાદળિયા વાતાવરણને કારણે ભર ઉનાળે ગરમીમાં થોડી રાહત જણાઈ હતી પરંતુ બફારો વધુ લાગતો રહ્યો હતો દરમિયાનમાં બપોરે ત્રણ વાગ્યા બાદ અચાનક જ વાતાવરણમાં વધુ પલટો આવ્યો અને અચાનક કમોસમી વરસાદના ઝાપટા અને બરફના કરા ઠેર ઠેર પડ્યા હતા.

Advertisement

Share

Related posts

નડિયાદ શહેરમાં અલગ અલગ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરાયું.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગોધરા અને મોરવા હડફ વિધાનસભાના નવ નિયુક્ત સંગઠનમંત્રીઓનો સન્માન સમારોહ યોજાયો.

ProudOfGujarat

નડિયાદ નગર પ્રાથમિક શાળા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!