Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી તાલુકાના પરનાળા ગામે મારામારીમાં 3 લોકો ઈજાગ્રસ્ત

Share

લીબડી ગ્રામ્ય વિસ્તારોમાં મારામારીના બનાવો વધ્યાં હોય તેમ જણાય આવે છે ત્યારે વધુ એક બનાવ લીબડીના પરનાળા ગામે બન્યો હતો જેમાં ત્રણ લોકોને ઈજા પહોંચી હતી ત્યારે ઈજગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા મળતી માહિતી મુજબ જુની અદાવત અને દબાણ બાબતે આ મારામારી સર્જાઈ હતી અબ્બાસભાઈ, સહેનાજબેન સહિતના 3 લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા ત્યારે અબ્બાસભાઈ માથાના ભાગે ગંભીર ઈજા‌ પહોંચી હતી ત્યારે જેઓને તાત્કાલિક અસરથી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હતા ત્યારે આ બાબતે લીબડી સિવિલ હોસ્પિટલ ખાતે એમ.એલ.સી નોધાઈ હતી

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

નેત્રંગમાં બંધ પડેલ રેલ્વે લાઈનની હદમાં થયેલ ગેરકાયદેસરના દબાણો હટાવવાની ચહલપહલને લઇ સ્થાનિક રહીશોમાં ચિંતાનો માહોલ.

ProudOfGujarat

सनी सिंह की “उजड़ा चमन” ने रिलीज के पहले दिन अन्य दिवाली रिलीज़ की तुलना में की सबसे अधिक कमाई!

ProudOfGujarat

લીંબડી સખિદા કોલેજ ખાતે સર્જિકલ સ્ટ્રાઇક દિવસની ઉજવણી કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!