Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર તાલુકાના હજાત ગામની સીમમાંથી આવેલ ભરૂડી માતાજીના મંદિર નજીક જુગાર રમતા બે જુગારિયાઓને રૂરલ પોલીસે ઝડપી પાડ્યા હતા જયારે અન્ય બે જુગારિયા ફરાર થઇ ગયા હતા .

Share

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના હજાત ગામની સીમમાંથી આવેલ ભરૂડી માતાજીના મંદિર નજીક બાવળિયાના ઝાડ પાસે કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે જેવી બાતમીના આધારે અંકલેશ્વર રૂરલ પોલીસે દરોડો પાડતા જુગારીયાઓમાં નાસભાગ મચી જવા પામી હતી પોલીસે સ્થળ પરથી રોકડા ૧૪ હજાર અને બે મોબાઇલ ફોન તેમજ એક ફોર્ચ્યુંનર ગાડી મળી કુલ ૧૦.૨૧ લાખથી વધુના મુદ્દામાલ સાથે નવાગામના સતીષ ચંદુભાઈ વસાવા અને અંકલેશ્વરની રાધેપાર્કમાં રહેતા સમીર સતીશ ચોકસીને ઝડપી પાડ્યા હતા જયારે દશરથ ઉર્ફે દશુ બાબુભાઈ વસાવા અને વિનોદ જયેશ પટેલ બંને ફરાર થઇ ગયા હતા પોલીસે ગુનો નોંધી ફરાર જુગારીયાઓને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

શાહીન ચક્રવાતની અસર:આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર, કચ્છ, પોરબંદર અને જામનગરમાં ભારે વરસાદની આગાહી

ProudOfGujarat

ભરૂચનાં નબીપુરમાં 80 વર્ષીય વૃદ્ધની હત્યામાં ચાર લોકોની ધરપકડ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોશીએશન દ્વારા રોટરી ક્લબ ખાતે અમ્પાયર સેમિનાર યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!