Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીમાં એસ.ટી ના ચાલકે વૃદ્ધના પગ પર બસ ફેરવતા ઇજાગ્રસ્ત

Share

લીંબડી એસ.ટી બસ સ્ટેશન સામે જ ગોપાલ ક્રિષ્ના ઉંમર વર્ષ 65 જેઓના પગ ઉપર એસ.ટી બસ ફરી વળી હતી ત્યારે ગોપાલ ક્રિષ્નાના બન્ને પગ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા ત્યારે ઈજાગ્રસ્તને તાત્કાલિક અસરથી સારવાર અર્થે લીબડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે બન્ને પગમાં વધુ ઈજા પહોંચી હોવાથી સુરેન્દ્રનગર ખાતે રીફર કરવામાં આવ્યા હતા ત્યારે ક્યાંકને ક્યાંક એસટી બસ ડ્રાઈવરની બેદરકારી સામે આવી હતી ત્યારે અવારનવાર આવી જ રીતે એસ.ટી દ્વારા અકસ્માંતો સર્જાતા હોય છે ત્યારે વધુ એક અકસ્માત સામે આવ્યો હતો.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચમાં તંત્રની આ પ્રકારની કામગીરી જોઈને તો એવોર્ડ આપવા જોઈએ, જંબુસરમાં રસ્તાએ તો ધબકારા વધારી મુક્યા..!!!

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકામાં આવેલું બોરભાઠા બેટ ગામની ચુંટણી છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં સપડાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે

ProudOfGujarat

કરજણ કોંગ્રેસ તાલુકા સમિતિ દ્વારા તાલુકા સંયોજકો તેમજ સદસ્ય નોંધણી બાબતે યોજાઇ મીટીંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!