Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીના માતમ ચોક ખાતે આરબ શેરીમાં ગટર બાબતે રહિશોમાં રોષ

Share

લીંબડી માતમ ચોક ખાતે આવેલ આરબ શેરીમાં છેલ્લા ઘણાં વર્ષોથી ગટર વ્યવસ્થા નથી જેનો આક્ષેપ રહિશો દ્વારા કરવામાં આવેલ છે ત્યારે એમ પણ જણાવ્યું હતું કે ગટર સફાઈ માટે પણ કોઈ સફાઈ કામદાર આવતા નથી તેમજ રહીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તુટેલી ગટરનુ પાણી ઘરમાં પણ ફરી વળે છે ત્યારે આ બાબતે અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ કાર્યવાહી નગરપાલિકા દ્વારા કરવામાં નથી આવતી ત્યારે કહી શકાય કે હાલ આ વિસ્તારની હાલત અંધેરી નગરી ગંડુ રાજા જેવી છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર, કમોસમી વરસાદથી થયેલી નુકસાનીનો કરાશે સર્વે

ProudOfGujarat

માંગરોળ : કોલેજ અને યુનિવર્સિટીમાં આદિવાસી વિદ્યાર્થીઓ પાસે ઈતર પ્રવૃત્તિઓ ખોટી ફી વસૂલવામાં સામે વિરોધ.

ProudOfGujarat

ભરૂચના સ્ટેશન સર્કલ પાસે ચીકણા ડામરમા વાહનોના ટાયર અને ચપ્પલ ચોટી હોવાની બુમો ઉઠી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!