Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીમાં સૌભાગ્યવતિ મહિલાઓ દ્વારા વડ સાવિત્રીના વ્રતની ઉજવણી કરાઈ.

Share

વડ સાવિત્રીનો દિવસ એટલે પત્ની પોતાનાં પતિના લાંબા આયુષ્ય માટે આજના દિવસે વર્ત રાખતાં હોય છે ત્યારે આજે લીંબડી તળાવ પર આવેલ વડ પાસે મહિલાઓ વડની પૂજા કરવા ઉમટી પડી હતી અને પોતાના પતિના લાંબા આયુષ્ય માટે પુજા અર્ચના કરી હતી અને આજના દિવસે વડ સાથે દોરા ધાગા બાંધીને મહિલાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

સુરત : એસ.એમ.સી આવાસમાં જુગાર રમતા નવ જેટલા જુગારીઓને ઉમરા પોલીસે ઝડપી પાડયા.

ProudOfGujarat

માંગરોળ તાલુકામાં સતત વરસી રહેલા વરસાદને પગલે વાંકલની ભૂખી નદીનો કોઝવે પાણીમાં ગરકાવ.

ProudOfGujarat

રાજપીપલાની સરકારી હાઈસ્કૂલ ખાતે યુનિસેફ ગુજરાત અને ચાઈલ્ડ રાઈટ્સ એન્ડ યુ ભારત દ્વારા કિશોરી મેળો યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!