Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણનાં મારુતિ પ્લાઝામાં રહેણાંક ફ્લેટમાં આગ લાગતા અફરાતફરી મચી

Share

વડોદરા જિલ્લાના કરજણ નગરમાં આવેલી મારુતિ પ્લાઝા આરોગ્યમ હોસ્પિટલના ઉપરના ફ્લોર ઉપર રહેણાંક ફ્લેટમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. ગતરોજ રહેણાક ફ્લેટમાં રાત્રીના આગની ઘટના બનતા કરજણ ફાયર વિભાગને જાણ કરાઇ હતી. આગની જાણ થતા કરજણ ફાયર વિભાગના કર્મીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. ફાયર કર્મીઓ અલગ અલગ બે ટીમ વિભાજિત થઈ તાત્કાલિક પર્સનલ વાહનથી ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા ફાયર કર્મીઓએ આગ પર કાબૂ મેળવી લઇ મોટી દુઘર્ટના બનતા અટકાવી હતી.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

ભરૂચનાં ઝાડેશ્વર ગામે ભાવેશનગરના રહેણાંક મકાનમાં પત્તા પાના વડે જુગાર રમતા ૬ જુગારીઓને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા.

ProudOfGujarat

અભિનેત્રી સેહનૂર એ તેના વિચારો શેર કર્યા કે 2021 એ તેને વ્યક્તિ તરીકે વ્યક્તિગત રૂપે શું શીખવ્યું અને 2022 માટે તેનો મુખ્ય સૂત્ર શું છે.

ProudOfGujarat

ગણદેવી એંધલ ગામે મેંગોનીઝ વિલાના ડેવલોપર્સ મળી કુલ 8 સામે છેતરપિંડી ની ફરિયાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!