Proud of Gujarat
FeaturedGujaratINDIA

બીએસઈ ડેરિવેટિવ્ઝ સેગમેન્ટનું ટર્નઓવર રૂ. 6 લાખ કરોડને આંબી ગયું, જે અત્યાર સુધીનું સૌથી વધુ ટર્નઓવર છે

Share

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ ડેરિવેટિવ્ઝનું ટર્નઓવર રૂ. 6,06,637 કરોડ (ઓપ્શન્સમાં રૂ. 6,06,576 કરોડ અને ફ્યુચર્સમાં રૂ. 61 કરોડ)ની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું અને એક્સચેન્જમાં એક દિવસનું સૌથી વધુ ટર્નઓવર નોંધાયું હતું.

ટર્નઓવર અગાઉના સપ્તાહના રૂ. 3,42,129 કરોડના એક્સપાયરી ટર્નઓવરથી 77% વધ્યું હતું. કુલ 96.11 લાખ કોન્ટ્રાક્ટ્સના સોદા થયા હતા. એક્સપાયરી પહેલા કુલ ઓપન ઈન્ટરેસ્ટ 4.93 લાખ કોન્ટ્રાક્ટની ટોચે પહોંચ્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચની મુન્શી મહિલા બી.એડ કોલેજમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

મુન્શી (મનુબરવાલા) મેમોરીયલ ચેરિટેબલ ટ્રસ્ટ, ભરુચ ખાતે ૭૯માં સ્વતંત્રદિનની ઉજવણી કરાઈ

ProudOfGujarat

નર્મદા જીલ્લામાં પ્રથમ રૂ.2 કરોડના ખર્ચે અતિ અદ્યતન આધુનિક ડિજિટલ લાઇબ્રેરી બનશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!